SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પ ૮ - - જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. If you are an ascetic who has renounced the world, glance at the world by thinking upon the form of a woman sans skin. પુષ્પ ૯ જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જે :| (૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે? Ponder upon the following, if you do not have faith in the existence of religion:(1) How and on what logical basis are you in your present condition? (2) Why are you unable to know about the things that are going to happen tomorrow? (3) Why are you not attaining the things desired by you? (4) What is the purpose of the strangeness of things?
SR No.032317
Book TitlePushpamala
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherShrimad Rajchandra Mission
Publication Year2016
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy