________________
પુષ્પ ૭
- - જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ :
(૧) ૧ પ્રહર – ભક્તિકર્તવ્ય. (૨) ૧ પ્રહર – ધર્મકર્તવ્ય. (૩) ૧ પ્રહર – આહારપ્રયોજન. (૪) ૧ પ્રહર – વિદ્યાપ્રયોજન. (૫) ૨ પ્રહર – નિદ્રા. (૬) ૨ પ્રહર – સંસારપ્રયોજન.
૮ પ્રહર Apart from the worldly transactions, divide this day of yours in the following parts if you are independent:
(1) 1 Prahara = 3 Hours – Devotional duties (2) 1 Prahara = 3 Hours - Religious duties (3) 1 Prahara = 3 Hours – Meals (4) 1 Prahara = 3 Hours – Activities pertaining
to acquisition
of knowledge (5) 2 Prahara = 6 Hours – Sleep (6) 2 Prahara = 6 Hours – Worldly activities
8 Prahara = 24 Hours