SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ હે કોઈ રાજરસ પીઓ રે, મનખા જનમ તો જાય છે રે. હે રાજવાણીનું અમૃત એ, ઝેર સંસારનું ઉતારશે રે; હે કોઈ રાજરસ પીઓ રે, શુદ્ધ ભક્તિને પામવા રે. ૧ | હે નિજ અનુભવરસ છે એ, જે રાજ રાજેશ્વર રેલાવતા રે; હે કોઈ રાજરસ પીઓ રે, આત્મ અનુભવ પામવા રે. ૨ હે કરી શ્રવણ-અવગાહન રે, આશય રહીએ અંતરમાં રે; હે કોઈ રાજરસ પીઓ રે, અજર અમર પદ પામવા રે. ૩ હે કોઈ રાજરસ, નિજાનંદરસ, શુદ્ધ ભક્તિરસ પીઓ રે, જે રાજ રાજેશ્વર રેલાવતા રે.
SR No.032317
Book TitlePushpamala
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherShrimad Rajchandra Mission
Publication Year2016
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy