SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ એ જિંદગી-એ-ગમ તેરી વહશ૧૫ દેખી તેરી નૈરગી-એતબીયત દેખી ખુલતે નહીં તેરે ભેદ, મેને તુઝમેં હંસ દેને કી તે-રાતે આદત દેખી. ઝિંદાદિલ શાયર જિંદગીની વેદનાને જુએ છે. જીવનમાં ડગલે ને પગલે એને અનુભવ થાય છે. ક્યારેક તેઓ ચીસે પાડીને કહે છે: તે હૈ અગર જાન લે છે તેને જે જે મેં જાયે વો હૈ લેને દે ઈક ઉમ્ર પઠી હૈ સબ્ર ભી કર લેંગે ઇસ વક્ત તે છે ભર કે રે લેને દે. કવિ માને છે કે હસ્તીની આ રાત પસાર કરવાની જ છે. જિંદગી એ મહેફિલ નથી, પણ ઉજજડ કે વેરાન છે. માત્ર વેદનાની અભિવ્યક્તિ પર જ ફિરાક અટકતા નથી. જીવનનાં સુખ-દુઃખનાં ઝાંઝવાંની પેલે પાર આવેલા આત્મવિશ્વાસને ઓળખીને કહે છે? કૈદ ક્યા, રિહાઈ ક્યા, હૈ હમી મેં હર આલમ ચલ પડે તે સહરા હૈ, રુક ગયે તે જિન્દા હૈ. અતિશય શંગાર આલેખતે દાગ ફિરાકને ગમે નહીં. એક કાળે ફિાની બદાયૂની દર્દ અને દુઃખને સહુથી મોટે શાયર કહેવાતે, પણ એમાં રહેવું અને તડપવું વિશેષ ૧૫. ગભરામણ ૧૬. વિચિત્રતા
SR No.032286
Book TitleFirak Gorakhpuri
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherParichay Trust
Publication Year1984
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy