SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આતિથ્ય એ ઘરનો વૈભવ છે. આનંદ એ ઘરનું હાસ્ય છે. સમાધાન એ ઘરનું સુખ છે સદાચાર એ ઘરની સુવાસ છે. પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે. સ્નેહ એ ઘરનો છાંયડો છે. લાગણી એ ઘરનો પાયો છે. અનુકંપા એ ઘરની ઇમારત છે. પૂજા એ ઘરની પવિત્રતા છે. એ ઘરમાં સદા પ્રભુનો વાસ છે.
SR No.032285
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKhimasiya Parivar
Publication Year1995
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy