SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ No. Date જ્યાબ? | લોકિક માન્યતા મુજબ (અજેનોમાં પ્રાણT = વાચ્છોશ્વાસ તરીકે મનાય છે. દી.ત. (૧) શ્વાસ અટકે ત્યારે કહૈવાય કે “પ્રાણ નીકળી ગયાં” અથવા “પ્રાણ પંખેરું ઉડી ગયું.” (૨) પ્રાણ (શ્વાચ્છોશ્વાસ)ને આયામ (કબૂમાં રાખવાની પ્રક્રિયા = પ્રાણાયામ વાય (રામદેશ્વબાબા મુજબ) . અહીં પણ “પ્રાણ' નો અર્થ ધારછોશ્વાસ તરીકે જ કરાયેલ છે. પરંતુ, આપણી માન્યતા મુજબ માત્ર ‘શ્વાચ્છોશ્વાસ' તે જ પ્રાણ तरी नथी मनातुं. परंतु, ते सिपाय जी वस्तुमाने पए। प्राए તરીકે જૈન શાસન સ્વીકારે છે. તે નીચે મુજબ છે. લોકોત્તર માન્યતા મુજબ (જેના શાસનમાં) પ્રાણ = શ્વાચ્છોશ્વાસ +૯ | = કુલ ૧૦ પ્રાણા મનાય છે. જ કુલ ૧૦ પ્રાણા : ૫ ઈન્દ્રિય (ચામડી, જીભ, નાક , આંખ ,કાન) - + ૩ બળ (મનબળ , વચનબળ , કાયદળ) + &ાચ્છોશ્વાસ + આયુષ્ય - 10 પ્રાણ • મનબળ = મળેલ મન દ્રારા વિચારવાનું બળ • વચનબળ = મળેલ જાવ દ્વારા બોલવાનું બળ * કાચબળ = મળેલ પોતાના શરીર દ્વારા પ્રવૃત્તિ કરવાનું બળ . આ પ્રાણી ! આ પ્રાણો તેની પાસે હોય તેને જ “પ્રાણી” અથવા “જીવ કહેવાય. + + + પ્રશ્ન : જન્મ , જીવન અને મરણ એટલે શું ? જવાબ: • જન્મ : પ્રાણોની પ્રાપ્તિ થવી. • જીવન ઃ મળેલા પ્રાણોને ટકાવવા • મ૨ણ : પ્રાણોથી રહિત થવું , પ્રાણોને છોડી દેવું , મળેલા પ્રાણથી આત્માનું છૂટાં ઘવું કે છૂટાં પડવું કિ બધાં જાવોનો ૫ (પાંચ) ભેદોમાં સમાવેશ જુવ (પ) ભેદ KOKUYO W-NB2800 એન્દ્રિય બેઈન્દ્રિય ઈન્દ્રિય થઉન્દ્રિય પāન્દ્રિય
SR No.032283
Book TitleJeevvichar
Original Sutra AuthorN/A
AuthorJ R Shah
PublisherJ R Shah
Publication Year
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy