SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધ ૩૯ સ્તવિ8, મહિયં = પ્રણમિઉ૧. અચિયં = અર્ચિત કેસમાદિકે, બહુસ = અનેકવાર, અઈય. નવઉ ઊગિઉ શરકાલન દિવાકર = સૂર્ય, સમહિય, અધિક પ્રભાર કાંતિ છઈ જેહની; તપસા= તપિ કરી, ગયણુંગણુ-વિહરણુ ગગન = આકાશ, તિહાં ચાલિવીં, તીણુઈ સમુઈથ = સહિત, જે ચારણ શ્રમણ, તેણે સિર = મસ્તકિ કરી વંદિત = વાંદિઉં છઈ જે ભગવંત (૧૯) (ક્સિલયમાલા છંદ). - હિવ જિ કે વાંદઈ તે ચિરકાલ નાંદ, જિણિ કારણિ કહિઉં મગહદેશિ શ્રીપુરિ ચંદન શ્રેષ્ઠિ મહામિથ્યાત્વી વસઈ. તે જિન-ધર્મના અવર્ણવાદ બોલાઈ. એકદા તેહનઉ પ્રિયંકર મિત્ર શ્રાવક, તિણિ કહિઉં – “મિત્ર! અવર્ણવાદ ન કીજઈ. તે કહઈ – કેઈજ પરીક્ષા દેખાડિ જિમ ન કરઉ”, તિવારઈ પ્રિયંકર ચંદનનઈ લેઈ ગુણાકરસૂરિ – કન્ડલિ આવિવું તે ભગવંતે ઉપદેશ દેતાં કહિઉં – “જિ કે જિનનઈ ત્રિકાલ નમઈ તેહનઈ સર્વ સંપદા સંપજઈ.” તિણિ તે ઉપદેશ સાંભલી મિત્રનઈ કહિઉં. મિત્રે ત્રિણિ દિન વીતરાગ નમિસુ ભાવપૂર્વક, જુ કાંઈ ફલ પહેર્યાઈ તઉ સદા નમિસુ”. ઈમ કહી પ્રથમ દિનિ જગન્નાથનઈ પ્રણામ કરી, ઘરિ આવી ભજન કીધઉં. તિસ્યઈ ભાઈ કહિઉં – “સ્વામિ ! મહિષી છૂટી. ખીલઉ અનેથિ સબલ ગાડG.” તિસઈ ખીલઉ અનેથિ ગાડતાં નિધાન પ્રગટ હૂઅ૬.૮ આસ્થા ઊપનીઈ જાવજાજીવ મિત્ર–ગુરુ – પ્રત્યક્ષ્ય દેવ નમરિવા નેમ લીધઉઈમ નેમ પાલતાં મહત ધન–પ્રાપ્તિ હુઈ છ ૧. પ્રણામાદિકે આ૦ ૨. પ્રભાવ આ૦ ૩. વાંદઈ અ૦ ૪. કાંઈ આ૦ ૫. સઈ તું સદાઈ નમિસ આ૦ ૬. તિસિઈ આ૦ ૭. લગાડવું આ૦ ૮. દૂઉ આ૦. ૯. પ્રગટ દેવ આ૦ ૧૦. નીમ આર.
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy