SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૭ બાલાવબેધ જેહનઉં. વલી મયગલ = મયવંત, લીલાયમાણ = લીલા કરતઉં, વર = પ્રધાન, ગંધહથિ = ગંધહસ્તી, તેહની પરઈ, પત્થાણુ કહીયઈ ગતિ, તણઈ કરી, પત્વિયં = જેહનઉં ચાલિવઉં. સથવા = વર્ણવિવઉ તેહનઈ, અહીં = ગ્ય, હથિ = હસ્તીની હથ = સૂડિ. તેની પર સરલ પ્રલંબ બાહુ ઈ જેહની. ધંત = ધમિઉ, કણો = સુવર્ણ, તેહનઉ યર્ગ = આભરણવિશેષ તેહની પરઈ, નિસ્વહય = નિકલંક, પિંજર = પીતવર્ણ છઈ; પવરલકખPવચિયં પ્રવર = પ્રધાન, ચક– અંકુશાદિ લક્ષણે કરી સહિત, સેમ = સૌમ્યાકાર, ચારુ = પ્રધાનરૂપ છઈ જેડનઉં. વલી સુઈ = શ્રુતિ, કાન. તેડ-રહિ મુહ= સુખની કરણહારિ, મણાભિરામ = મન-રહિ ગમતી, પરમરમણિ જજ = અતિ હિ રમણીક, વર = પ્રધાન જે દેવ-દુંદુભી તેહનઉ નિનાય = નિનાદ, તેહઈતર અતિ મધુર શુભ કલ્યાણની કરણડારિ ગિરા = વાણી છઈ જેહની (૯). અ7 fકથાનિrળ, ઉત્તર-દામર્શ મraf૪ पणमामि अहं पयओ, पावं पसमेउ मे भयवं ।। १० ॥ –રાહુદ્ધમો અજિયં- અજિતનાથ. કિસ્યક છઈ? જિય= છતા, અરિ= રાગાદિકના ગણું = સમૂહ. જિય = છતા સર્વ ભય છઈ. ભહરિઉં. ભવ = સંસાર-સમૂહનઉ, રિપુ = વયરી, તેહનઈ હું પ્રણમઉં. પયઉ = પ્રયત્નઈતઉપ અનઈ તે સ્વામી પાપ = અશુભ કર્મ રૂપ, માહરઈ કારણિ સ્તવતાં ઉપશમાવઉ. ભયવં = ભગવંત, સમગ્ર ઐશ્વદિમંત (૧૦) (રાસાલુબ્ધકઈદ). कुरु-जणवय हथिणाउर-नरीसरो य पढमंतओ महा. चक्कवढि भोए महप्पभावो, ૧. પરિઈ આ૦ ૨. સઉવર્ણ આ૦ ૩. તેહતુ આ૦ ૪. પણમઉં આo ૫. પ્રયનયતનઈતુ આ૦ - ૬. ભગવાન આવે ૭. ૦જણવય આ૦ ૮. નીસરણ અs
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy