SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ કળા એટલે શું ? પેાતી ‘જૂના કરાર'માં આવતું એક પાત્ર. એસફ્ ઇજિપ્ત જઈ શરૂમાં આ માણસને ત્યાં રહેલા. તેની સ્ત્રી એના પ્રેમમાં પડી, પણ જેસક્ અડગ રહ્યો; તેનાં પ્રલેાભનમાં ન ફસાયા. (જીએ જોસફ) ૨૧૪ પાલિશિયન લોકાઃ ૭ મા સૈકામાં સીરિયામાં નગેલી એક ખ્રિસ્તી જમાત. તે ત્યારના ચાલુ ધર્મની વિરાધી હતી. સંત પૌલ પરથી તેનું નામ છે; તેના પર આ લાક શ્રદ્ધાળુ હતા. તેને રાજસત્તા તરફથી ખૂબ વેઠવું પડયુ હતું. ખગેામિલાઈટ લેાકેા તેમાંથી આગળ ઉપર આવેલા કહેવાચ છે. ચુવીસ ૬ સેવનીઝ (૧૮૨૪-'૯૮) ફ્રેન્ચ ચિત્રકાર. બાપીકે ઇજનેરી ધધા કરતા હતા. પણ ઇટાલીના પ્રવાસમાંથી આવી, તે બદલી, ચિત્રકળા તરફ તે વળ્યો. ચિત્રશાળા પણ ચલાવતા. ‘રાષ્ટ્રીય લલિત કલા મંડળના પ્રમુખ થયા હતા. પ્લેટો (ઈ સ૦ પૂ૦ ૪૨૭-૩૪૭): ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની ને વિચારક, સોક્રેટીસને જગજાહેર શિષ્ય, એશિયામાં ‘ અફલાતૂન ” નામથી આળખાયા હતા. તેના મહાન ગ્રંથ · રિપબ્લિક'માં તેણે કલાના વસ્તુની ચર્ચા કરી છે. તે એવા પ્રશ્ન ઉઠાવે છે કે, · કલા બુદ્દિગ્રાહ્ય વસ્તુ છે કે બુદ્ધિબાહ્ય (‘ઇશનલ') છે ? ઉત્તમ અધ્યાત્મ ક્ષેત્ર, કે જ્યાં તત્ત્વજ્ઞાન અને સદાચાર વિલસે છે, તે ક્ષેત્રની વસ્તુ એ છે, કે મનુષ્યના ક્ષુદ્ર ક્ષેત્રમાં જ્યાં ઇન્દ્રિયારામ ને જડ વાસનાવેગે રહે છે ત્યાંની વસ્તુ એ છે ? ' (ક્રાસ–હિસ્ટરી ઑફ એસ્થેટિક' પા. ૧૫૮.) તેને જવાબ પ્લેટાએ એ આપ્યા કે, તે ખીન્ન ક્ષુદ્ર ક્ષેત્રની ચીજ છે; “ તેથી માનવચિત્ત મજબૂત નહિ પણ ભ્રષ્ટ થાય છે; તે માત્ર ઇન્દ્રિયસુખની જ સેવા કરી શકે; તેથી પૂ પ્રા-રાજ્યમાંથી તેને બહાર રાખવી જોઈએ. ” (એજન પા. ૧૫૯.) તેના ગ્રંથમાં સૌ દ''ની ચર્ચા આવે છે, પરંતુ “તેને ક્લા કે ક્લાકીચ સૌંદ` સાથે કશી લેવાદેવા નથી. (એજન–૧૬૩) "" ટૉલ્સ્ટૉય આમ જ કહે છે; પણ પ્લેટા જોડે તે સંમત નથી થતા કે, કલાને ખાતલ કરવી જોઈ એ; કેમ કે, તે ખાતલ ન કરી શકાય એવી અવિભાજ્ય માનવ શક્તિ છે, એમ માને છે, પ્લેટાએ એને એમ પિછાની ન હતી. પ્લુટાર્ક (ઈ૦ સ૦ ૫૦-૧૨૦): ગ્રીક હતા, પણ મેાટા ભાગ રામમાં રહ્યો હતા. તેણે લખેલી જીવનકથા માટે તે યુરોપના સાહિત્યમાં અમર છે. આ કથાઓએ અનેક સાહિત્યકારોને નાટચ કાવ્ય ૪૦ લખવાને વિપુલ સામગ્રી આપી છે. પ્લેટીનસ (ઈ. સ. ૨૦૪-૨૭૦ ) : મિસરમાં તે જન્મ્યા હતા ને એલેકઝાન્ડ્રિયામાં ફિલસૂફી ભણ્યા હતા. તે રામન હતા, ને રામમાં તેણે
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy