________________
શ્રીજીપજી
મૂળ સંપાશ્રી. મગનભાઈ દેસાઈ પ્રથમ શીખગુરુ શ્રીનાનકદેવ રચિત આ પ્રાસાદિક વાણી મૂળ, શબ્દાર્થ, ગુજરાતી ગદ્ય અનુવાદ, અને વિવરણ સાથે તૈયાર કરવામાં આવેલ છે. શરૂઆતમાં શીખ લોકેના ઈતિહાસની ભૂમિકાના સંદર્ભમાં ગુરુ નાનકદેવનું જીવનચરિત પણ આપવામાં આવ્યું છે.
કિં. રૂપિયા પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ.
અમદાવાદ – ૬