SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર આરે અંગ ઇગ્યાર, ઉવવાઈ આરે ઉપાંગ તે બાર, દશ પયશા સાર; છ છેદસૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મૂલસૂટા તે ચાર, નંદી અનુયોગદ્વાર | એ પિસ્તાલીશ આગમ સાર, સુણતાં લહે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર; વિષય ભુજંગીનિ ' વિષ અપહાર, એ સમો મંત્ર ન કો સંસાર, વીર શાસન જયકાર..૩ નકુલ બીજો દોય કર ઝાલી, માતંગ સુર શામ કાંતિ તેજાલી, વાહન ગજ શુંઢાલી, સિંહ ઉપર બેઠી રઢિયાળી, સિદ્ધાયિકા દેવી લટકાલી, હરિતાભા ચ્યાર ભુજાલી | પુસ્તક અભયા જિમણે ઝાલી, માતલિંગ ને વીણા રસાલી, વામ ભુજા નહિ ખાલી; શુભ ગુરૂ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી, અનુભવ નેહશું દેતી તાલી, વીર વચન ટંકશાલી.//૪ll ૧. વિષયરૂપી સર્પિણી ८४
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy