SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મવિજયજી કૃત થાય પણ મહાવીર જિર્ણોદા, રાય સિદ્ધાર્થ નંદા | લંછન મૃગ ઈંદા, જાસ પાયે સોહંદા | સુર નરવર ઇંદા, નિત્ય સેવા કરંદા | ટાલે ભવ ફંદા, સુખ આપે અમદા I...૧૫ અડ જિનવર માતા, મોક્ષમાં સુખશાતા | અડ જિનની ખ્યાતા, સ્વર્ગ કીજે આખ્યાતા | અડજિનપ' જનેતા, નાક માહેંદ્ર યાતા | સવિ જિનવર નેતા, શાશ્વતા સુખદાતા I...Jરા મલ્લિ નેમિ પાસ, આદિ અઠ્ઠમ ખાસ / કરી એક ઉપવાસ, વાસુપૂજય સુવાસ | શેષ છ8 સુવિલાસ, કેવલજ્ઞાન જાસ | કરે વાણી પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ ....૩ જિનવર જગદીશ; જાસ મોટી જગીશ | નહિ રાગને રીસ, નામિયે તાસ શિશ | માતંગ સુર ઈશ, સેવતો રાત દીશ | ૮૨)
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy