SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં મહિકે તજ, પરિમલ કી રાત વેલડીરે કે-પરિમલ, મુજ મન તરૂઅર વિંટી, તે રહી પરગડીરે કે-તે રહી ! ભગતિ રાગ તસ પલ્લવ, જેહના સમકિત-ફૂલડાંરે કે-જેહનાં બાલા. તુજ વાણી મુજ મીઠી, લાગે જેહવીરે કે-લાગે, સાકર દ્રાખ સુધા પણ, ન રૂચે તેહવારે કે-ન રૂચેol કાન કરાવે એહનાં જે, ગુરૂ પારણારે કે-ગુરૂ, તે નિત લીજે તેહનાં, દેવ ! ઓવારણાંરે કે-દેવી/૧૦ સુખદાયક જગનાયક, વીર-જિને સરૂરે કે-વી૨૦, ઈમમેં સ્તવી(યો), વંછિત-પૂરણ સુરતરૂરે કે-વંછિત / એ સ્તવ ભણતાં, પ્રગટે નવનિધિ આંગણે રે કે-પ્રગટે, શ્રીનયવિજય વિબુધ પાય, સેવક ઈમ ભણેરે કે-સેવકoll૧૧ ૭૮
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy