SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 3 કર્તા : શ્રી સ્વરૂપચંદજી મ. (રાજુલ પૂછે રે સખી પ્રતે, રાજુલ પૂછે રે વાત રે; સુણો સજની અમારી વાત) હું તુમ પૂછું રે પરમગુરૂ ! હું તુમ પુછું વાચ રે, કહો પ્રસન્નો ઉત્તર સાચ । હું એક માંગું રે પરમગુરૂ ! હું એક માંગું વાચ રે, દીઓ નામ તુમારાનો સાચ ।। નામ તુમારો રે જગત ગુરૂ, નામ તમારો વીરજી રે, તેહનો અદ્ભુત ભાવ । મનશું વિચારી જોઇઈં, તવ ઉપજે વિવિધ બનાવ રે ||૧|| સણો સદ્ગુરૂ માહરી વાચ ૨. હું તુમ તુમ ।। નવ રસ માંહે રે જગત ગુરૂ ! નવ રસ માંહે પાંચમો રે, રસનો નામ છે વીર । તે વલી ત્રિવિધ વખાણિÛ, તેના નામ કહ્યા ત્રણ ધીર રે, સુણો સ ્॰ હું તુ॰ ॥૨॥ એ જી દાનમાં રે જગતગુરૂ ! એ જી દાન તિમ ધરમમાં રે સમરથ કહીઇ વીર 1 તન-ધન-મન શંકા નહીં, મન મોહ રોમાંચ હું તુ 11311 શરીર-સુણો એ લક્ષણ રસ રેં જગતગુરૂ, એ લક્ષણ રસ વીરના રે, છે તુમને પરતક્ષ । ગુણ-સેનાની તે છતાં, બહિરંતર લક્ષણ લક્ષ રે-સુણો૰ હું તુમ૰ ॥૪॥ સત્ત્વ પરીક્ષક ૨ે જગતગુરૂ, સત્ત્વ પરીક્ષક સુ૨ દમ્યો રે, એ જી વી૨ તમે એમ, લોક ઉ૨ણ પૂરણ કર્યો, વી૨ સંવચ્છ૨ પ્રેમ દાન રે–સુણો હું તુમ 11411 ૫૯
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy