SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ?િ કર્તા શ્રી માણેકમુનિ મ. (ગોરા મારા પાણીડા મજા તુ પાલિષે તો રાણો ઉતર્યા એ-દેશી) પ્રભુ મારા પરમ-કૃપાલ, મહિર કરી મુઝરો લીઓ, સમરથ દીન-દયાલ અરજ સુણી દરિસણ દીઓ..../૧// રાય સિદ્ધારથ નંદ, મુખ દેખી આણંદીઠ | ચરણ-કમલ સુખ-કંદ, પેખીઈ પાપ નિકંદીઇં... કેશરી-લંછન જાસ, કેશર વરણ વિરાજતો ! મંગલ-લચ્છી-નિવાસ, સેવકને નિવાજઓ..//૩ી ત્રિશલા-સુત વડવીર, ધીરગુણે સુરગિરિ જિસ્યો જલનિધિ જિમ ગંભીર, મુનિ-જનને મનમેં વસ્યો....૪ સાંપ્રત-શાસન-ઈશ, ચરમ જિને સર વાંદીઈ કે શ્રીખિમાવિજય બુધ શીસ, કહિ માણિક ચિર નંદીઇં...પા. ૫૫ )
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy