SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ " કર્તા : શ્રી દાનવિજયજી મ. (જાત્રા નવાણું કરીયે-સલૂણા) શાસન-નાયક સુંદરુ રે, વર્ધમાન જિનરાય-સકલ સુખ-સાયરૂ। જસ નામે નિત્ય નવનવા રે, મંદિર મંગલ થાય—સકલ૰ ||૧|| રંગ મજીઠના સારીખો રે, જેહશું ધર્મસનેહ-સકલ૦। અહનિશ દિલમાંહી વસે રે, જિમ મો૨ા મન મેહ-સકલ૦ ॥૨॥ રાતી પ્રભુ ગુણ-રાગશું રે, માહરી સાતે ઘાત-સકલ૦I વિધ-વિધ ભાંતે વખાણીએ રે, જેહનો જશ અવદાત-સકલ૦ ॥૩॥ તે જિનવ૨ ચોવીસમો રે, ગુણગણ-રયણનિધાન-સકલo I મુજ ભવ-ભાવઠ ભંજિયે રે, ભગત-વચ્છલ ભગવાન !–સકલ ॥૪॥ સાહિબ ગુણ-રંગે કરી રે, જે રાતા નિર્દેશ-સકલ૰ I તસ ઘર રંગ-વધામણાં રે, દિન-દિન અધિક જગીશ—સર્કલ૰ પા શ્રી તપગચ્છ-શિરોમણિ રે, શ્રી વિજયરાજ સુરીંદ-સકલ૦ I તાસ શિષ્યે એમ વિનવ્યા રે, ચોવીસમા જિનચંદ–સકલ૦ ॥૬॥ વર્તમાન-શાસનધણી એ, સુખ-સંપત્તિ-દાતાર-સકલ૰ | સકલ મનો૨થ પૂ૨વો રે, દાનવિજય જયકાર–સકલ૦ |||| ૪૫
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy