SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી જીવણવિજયજી મ. (પરમાતમ પૂરણ કલા) 'વધતી વેલી મહાવીરથી, માહરે હવે થઈ મંગલમાલ કે | દિન-દિન દોલત દીપતી, “અળગી ટળી હો બહુ આળ-જંજાળ વીર-જિણંદ જગ વાલો ના તારક ત્રિશલા-નંદનો, મુજ મળિયો હો મોટે સૌભાગ્ય કે ! કોડી ગમે વિધિ કેળવી, તુજ સેવીશ તો લાયક પાય લાગ્યું કે –વીર //રા તાહરે જે તેહ માહરે, હેજે કરી હો વર-વાંછિત એહ કે ! દીજે દેવ ! દયા કરી, તુજ સંપત્તિ હો મુજ “વલ્લભ તેહ કે –વીર. ૩|| સૂતાં સાહેબ સાંભરે, બેઠાં પણ હો દિન મેં બહુ વાર કે. I સેવકને ન વિસરજો, વિનતડી હો પ્રભુ ! એ અવધાર કે –વીર૪ો. સિદ્ધારથ-સુત વિનવ્યો કર, જોડી હો મદ-મચ્છર છોડકે ! કહે જીવણ કવિ જીવનો, તુજ તૂટે તો સુખ-સંપત્તિ કોડ કે વીર. /પા. ૧. ચઢતી કલાએ ૨. દૂર ૩. ઘણા ૪. શ્રેષ્ઠ ૫. ચરણો એ લાગીને ૬. પસંદ ૪૩)
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy