SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 3 કર્તા : શ્રી ભાણચંદ્રજી મ. (મનોહર મિત્ત ! એ પ્રભુ સેવો-એ દેશી) શ્રી વીરજિન કેવળ નાણી, લોકોત્તર ગુણગણ ખાણી | જસુ પાંત્રીશ ગુણ યુત વાણી; ગણધર મતિજળધિ સમાણી સુહંકર દેવ ! એ જગદીવો, શાસન નાયક ચિરંજીવો—સુ ં ||૧|| ધન્ય સિદ્ધારથ નૃપવંશ, ત્રિશલા કૂખે રાજહંસ । જેહમાં નહીં પાપનો અંશ; જશ ત્રિભુવન કરે પ્રશંસ-સુ ં૰ II૨ા જસ મૂળ અતિશય ચ્યાર, ઉત્તર ચોત્રીસ પ્રકાર । ત્રિભુવન સુખકારી વિહાર, સવિ ભવ્યતણા આધાર-સુહૈં ॥૩॥ જસ નિર્મળ ભાસુર અંગ, ચામીકર સમ વડ રંગ । નિતુ તેજ પ્રતાપ અભંગ, જોતાં વાધે ઉછરંગ-સુ ં ||૪|| જય ચોવીશમા જગભાણ, શિર છત્ર ધરી પ્રભુ આણ । વાઘજી મુનિ સેવક ભાણ, લહે દિન દિન કોડી કલ્યાણ—સુ ં પ ૧. સોનું ૩૯
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy