SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ T કર્તા શ્રી ઉદયરત્નજી મ.જી આવ ! આવ રે ! માહરા મનડા માંહે, તું છે પ્યારો રે હરિ-હરાદિક દેવહૂતી, હું છું ન્યારો રે-આવ (૧) અહો મહાવીર ! ગંભીર તું તો, નાથ મારો રે હું નમું તેને ગમે મુંને, સાથ તાહરો રે-આવ (૨) સાહી સાહી રે મીઠડા હાથ માહરા, વૈરી વારો રે ઘે ઘેરે દર્શન દેવ ! મુને, ઘેને લારો રે–આવ(૩) તું વિના ત્રિલોક મેં કેહનો, નથી ચારો રે સંસાર-પારાવારનો સ્વામી, આપને આરો રે–આવ(૪). ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં તું છે તારો રે તાર તાર રે મુને તાર તું, સંસાર સારો રે-આવ (૫) (૨૨)
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy