SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 3 કર્તા : શ્રી આણંદવર્ધનજી મ. Y (સીમંધર કરો મયા-એ દેશી) તું મન માન્યો રે વીરજી, ત્રિશલાનંદન દેવ ભવ-ભવ સાહિબ ! તું હજયો, હું તુજ સારૂં'રે સેવ –તું૰(૧) વય સંભારૂં ૨ે તાહરાં, વાધે ધરમ-સ્નેહ, હૈડું કૂંપળ-પાલવે, પ્રફુલિત થાયે રે દેહ –તું(૨) જો તુજ વચને રે ચાલીયે, તો હુયે રૂડી રીત, સુખ અનંતા પામીયે, કીજે તુમ્હશું જો પ્રીત –તું.(૩) આદિત કુલગિરિ॰-ચંદ્રમા` સંવત ખરતર વાણ; ચઉવીશે જિન વીનવ્યા, આતમ હિત મન આણ –તું૰(૪) જિનવર્ધમાન- મયા કરો, ચઉવીશમા જિનરાય ! મહિમાસાગર વિનતિ, આણંદવર્ધન ગુણ ગાય —તું.(૫) ૧. કરું ૨. ઉલ્લાસ ૩. પ્રગટે ૪. આદિ=૧૨ કુલગિરિ=સાત ચંદ્રમાં=એક અર્થાત્ વિ. સં.૧૭૧૨ વર્ષે,પ. દયા ૧૪
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy