SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Fશ કર્તા શ્રી ન્યાયસાગરજી મ. (ત્રિભુવનતારણ તીરથ પાસ ચિંતામણી રે-એ દેશી રાગ-મલ્હાર) શાંતિજિનેશરદેવ દયાળ શિરોમણિ રે, કે દયાળશિરોમણિ, સોળમો જિનવર પંચમ ચક્રી જગધણી રે, કે ચક્રી જગધણી (૧) પારેવાં શું પ્રીતિ કરી તિણી પેરે કરોરે-કે તિણી, જનમ જરા ભય મરણ સીંચાણાથી ઉદ્ધરો રે-કેસીં(૨) તિણે કાંઈ દીધું હોયે તે મુજને કહો રે; કે તે જો શરણ કર્યાની લાજ તો મુજને નિરવહો રે-કે મુ(૩) પારેવા પરિ હરણ કરે તુજ સેવના રે-કે કરે, સિંહિકેય સુત ભીતિ નિવારણ કામના રે-કે નિ(૪) તિણ કારણ હું સેવક સ્વામી તું માહરો રે-કે સ્વા. તેહથી હું છું અધિક સેવા પર તાહરો રે-કે સેવા (૫) અચિરા માતા વિશ્વસેન પિતા છે તાહરો રે-કે સેન શાંતિ નામ ગુણ રહયે મુજને તારતાં રે-કે મુજ ન્યાયસાગર કહે ઈષ્ટ પ્રભુ દિલ ધારતાં રે-કે દિલ (૬) ૧. ઈંદ્ર ૨૯)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy