SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ T કર્તા ઉપા. શ્રી યશોવિજયજી મ. (ત્રિભુવન તારણ તીરથ-એ દેશી) ગજપુર નયર વિભૂષણ દૂષણ ટાળતો રે કે-દૂષણ વિશ્વસેન-નરનાહનો કુળ અજુઆળતો રે કે-કુળ અચિરા-નંદન વંદન કીજે નેહર્યું રે કે-કીજે, શાંતિનાથ મુખ પુનિમ-શશિ પરિ ઉલ્લફ્યુ રે કે-શશિ (૧) કંચન-વરણી કાયા માયા પરિહરે રે કે-માયા, લાખ વષનું આઉખું મૃગ લંછન ધરે રે કે-મૃગ, એક સહસશ્ય વ્રત ગ્રહે, પાતિક-વન દહેરે રે કે-પાતિક, સમેતશિખર શુભ-ધ્યાનથી શિવ-પદવી લહેરે કે-શિવ (૨) પ્યાલીશ ધનુ તનુ રાજે ભાંજે ભય ઘણા રે કે-ભાંજે, બાસઠ સહસ મુનીસર વિલર્સે પ્રભુ તણારે કે-વિલસે, એકસઠ સહસ મેં વળી અધિકી સાસુણી રે કે-અધિકી. પ્રભુ-પરિવારની સંખ્યા એ સાચી મુણી રે કે એ (૩) ગરૂડ ય નિરવાણી પ્રભુ સેવા કરે રે કે-પ્રભુ તે જન બહુ-સુખ પામશે જે પ્રભુ ચિત્ત ધરે રે કે-જે. મદ-ઝરતા ગજ ગાજે તસ ઘરિ આંગણે રે કે-તસવ તસ જગ હિમકર-સમ જશ કવિઅણ ભણે રે કે-જશ (૪) દેવ ગુણાકર ૮ ! ચાકર હું છું તાહરો રે કે-હું , નેહ-નજર-કરી મુજરો માનો મારો રે કે-મુજરો તિહુઅણ–ભાસન શાસન ચિત કરૂણા-કરો રે કે-ચિત્ત, કવિ જશવિજય પર્યાપે મુજ ભવ-દુઃખ હરો રે કે-મુજ (પ) ૧. હસ્તિનાપુર ૨. રાજાનો ૩. પ્રેમભર્યું ૪. હરણ ૫. પાપનું વન ૬. ચંદ્રના જેવો ૭. કીર્તિ ૮. ગુણોના ખજાના રૂપ ૯. ત્રણ ભુવનના પ્રકાશક ૧૦. કહે
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy