SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણે, ધસારહાણે, ધમ્મરચાઉત- ' ચક્કવટ્ટીર્ણ. ૬. અપ્પડિહયવરનાણ - દંસણઘરાણ, વિયટ્ટછઉમાણે. ૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણં; બુદ્ધાણં બોહાણ, મુત્તાણું મોઅગાણું. ૮. સવ–ણં, સવ્વદરિસીણ, સિવમયલ મરૂઅ - મહંત મખય મખ્વાબાહ - મપુણારાવિત્તિ - સિદ્ધિ ગઈનામધેય, ઠાણે સંપત્તાણે, નમો જિણાણે, જિઅભયાર્ણ. ૯. જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ આ વટ્ટમાણા, સબે તિવિહેણ વંદામિ. ૧૦. ભાવાર્થ: આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે. અને ઈન્દ્ર મહારાજા પ્રભુની સ્તુતિ કરતી વખતે આ સૂત્ર બોલે છે. જાવંતિ ચેઈઆઈ સૂત્ર ૦ (ફક્ત પુરૂષોએ બે હાથ ઉંચા કરીને બોલવું) જાવંતિ ચેઈઆઈ. ઉડૂઢે આ અહે અ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તથા સંતાઈ. ભાવાર્થ: આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાજીઓને નમસ્કાર કરવામાં આવે છે. ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજ્જાએ નિસિઆિએ મયૂએણ વંદામિ. ૦ જાવંત કેવિ સાહૂ સૂત્ર ૦ જાવંત કવિ સાહૂ, ભરહે૨વયમહાવિદેહે અ; સવૅસિં તેસિં, પણઓ, તિવિહેણ તિબંડવિયાણ .
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy