________________
( ૭૭ ) ભાંજે જગ તાત છે, તે કરૂણાવંત શિરોમણિ, હું કરૂણું પાત્ર વિખ્યાત છે. શ્રી ૩. અંતરજામી સવિ લહે, અમ મનની જે છે વાત હો, મા આગલ મશાલના, શ્યા વરણવા અવદાત હે. શ્રીપાકા જાણે તે તાણે કિડ્યું, સેવા ફલ દીજે દેવ છે, વાચક યશ કહે ઢીલની એ, ન ગમે મુજ મન ટેવ હ. શ્રી. | ૫ . ઈતિ.
॥अथ श्री श्रेयांसजिन स्तवनं ॥
કર્મ ન છૂટે રે પ્રાણુયા–એ દેશી, તમેં બહુ મિત્રી રે, સાહેબા મારે તે મન એક, તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુઝ મોટી રે ટેક, શ્રી શ્રેયાંસ કૃપા કરે. ૧મન રાખે તુમેં સવિ તણું, પણ કિહાં એક મળી જાઓ, લલચાવે લખ લોકને, સાથી સહેજ ન થાઓ. શ્રી ને ૨ . રાગ ભરે જન મન રહે, પણ તિહું કાલ વૈરાગ, ચિત્ત તુમારો રે સમુદ્રને, કોય ન પામે તાગ. શ્રી૩ એવા શું ચિત્ત મેળવ્યું, કેલવ્યું પહેલા ન કાંઈ, સેવક નિપટ અબૂઝ છે, નિર્વહશે તુમેં સાંઈ. શ્રી. કે ૪ નીરાગી શું રે કિમ મીલે, પણ મલવાને એકત, વાચક યશ કહે મુઝ મિલે, ભકતે કામણ તંત. શ્રી| ૫ | ઈતિ.
॥ अथ श्री वासुपूज्यजिन स्तवनं ॥ સુણી શ્રીરંગ મહેતા આ ઘાઈ સાહેબા મેતી
હમાર—એ દેશી. સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિડું અમારૂં ચેરી