SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૦ ) ગછ ખરતર. વરૂ, રાજસાગર ઉવઝાજી; જ્ઞાન ધર્મ પાઠક તણે, શિષ્ય સુજશ સુખદાજી. ચ૦ | ૮ દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજે જી; દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજે. ચે૫ ૯ મે ઈતિ છે ઈતિ શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રત ચતુર્વિશતિ જિન સ્તવન સંપૂર્ણમ છે ॥ अथ श्री यशोविजयजी उपाध्याय कृत चोवीश जिन स्तुति प्रारंभ ॥ ॥ तत्र श्री रुषभजिन स्तवनं મહાવિદેહ ક્ષેત્ર સોહામણું છે એ દેશી છે જગજીવન જગવાલ હો, મરૂદેવીને નંદલાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ હિ આનંદ લાલ રે. જગo | ૧ છે આંખ અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલરે; વદન તે શારદ ચંદલે, અતિહિ રસાલ લાલરે. જગ. | ૨ | લક્ષણ અંગે વિરાજતા, અડહિય સહસ ઉદાર લાલર, રેખા કર ચરણાદિકે, અને ત્યંતર નહિ પાર લાલરે. જગઢ | ૩ | ઈદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લઈ ઘટિયું અંગ લાલરે; ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉત્તગ લાલરે. જગo |
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy