________________
| ( ૫ ). ॥अथ श्री सुपाच जिन स्तवनं ॥ હો સુદર તપ સરિખે કે નહિ એ શી છે
શ્રી સુપાસ આનંદ મે, ગુણ અનંતને કંદ હે છે જનજી જ્ઞાનાનંદે પૂરણે, પવિત્ર ચારિત્રાનંદ હો જિન શ્રી. | ૧ | સંરક્ષણ વિણ નાથ છે, દ્રવ્ય વિના ધનવંત હો. | જિનછ કરતા પદ કિરિયા વિના, સંત અજેય અનંત હે જિન છે શ્રી | ૨ | અગમ અગેચર અમર તું, અવ્યય રૂદ્ધિ સમુહ હે જિનજી; વણુ ગંધ રસ ફરસ વિણુ, નિજ ભકતા ગુણ વ્યુહ છે, '. જિનજી | શ્રી + ૩ મે અક્ષય દાન અચિતના, લાભ અયને ભેગ હે; } જિનછ . વીય શકિત અને પ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપગ હો | જિનછ . શ્રી " | ૪ | એકાંતિક આત્યંતિક, સહજ અકૃત સ્વાધીન હે છે જિનછ છે નિરૂપચરિત નિદ્રઢ સુખ, અન્ય અહેતુક પીન કહે છે જિનછ | શ્રી. | ૫ | એક પ્રદેશ તાહરે, અવ્યાબાધ સમાય હો | જિનજી તસુ પર્યાય અવિભાગતા, સર્વકાશ ન માય હો | જિનજી ! છે શ્રી| દ છે એમ અનંત ગુણને ધણું, ગુણ ગણુને આનંદ હે છે જિનજી ! ભેગ રમણ આસ્વાદ યુત, પ્રભુ તું પરમાનંદ હે જિનજી | શ્રી આશા અવ્યાબાધ રૂચિ થઈ, સાધે અવ્યાબાધ હે છે જિનછ . દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હે જિનજી શ્રી પાટા ઈતિ