________________
નિવાપાંજલિ,
પર પકારી પૂજ્ય પિતાશ્રી
- સ્વર્ગસ્થ રવજીભાઈને, સરળતા અને શુચિતા, સમભાવ અને સહાનુભૂતિ સન્નિષ્ઠા અને સત્યવતત્વ આવા અનેકાનેક અલંકૃત આત્મા જેમણે અમે સૌ તેના બાળકોને આદર્શ આપી આભારી બનાવ્યા છે, તે અમરપંથના યાત્રી અમ પિતાને-ઉત્તમ ચારને પણ આ પુસ્તક ભકિતભાવે સસ્નેહ સમર્પ કૃતાર્થતા અનુભવીએ છીએ.
8 શાંતિઃ * શાંતિઃ શાંતિઃ
ઉપકૃત બાળક
શાંતિલાલ.