SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા રત્ન ઢગલા કેથી માપી શકાય ના. ૪ દેદીપ્યમાન અસંચય ગુણની ખાણ નાથ તમારી હું, 'આરંભ કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિ માનું છું; શું બાળ પણ કે તું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથીજ સમૂદ્રના વિસ્તારને. એ ૫ છે હે ઈશગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારૂ કયાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે; વિચાર વિણનું કાર્ય આ ગણાય મારૂં તેહથી, પણ પક્ષી શું પિતાતણ ભાષા કહે વદતાં નથી. ૫ ૬ અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની હો જનરે, તુજ નામ પણ સંસારથી કૈલેયનું રક્ષણ કરે; જ્યમ ગ્રીષ્મ કેરા સખત તાપ વડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી. એ ૭ | હે સ્વામી આપ હૃદય વિષે આ તદા પ્રાણ તણાં, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તુટી જગ તણાં વનના મયુર મધ્યમાં જેવી રીતે આવ્યા થકી, ચંદન તણા તરૂથીજ સર્પો સદ્ય છૂટે જે નકી. ૮ દશન અહે જીતેંદ્ર માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભય ભરેલાં સહેજમાં ટળી જાય છે; વાળ કિંવા સૂર્ય તેજસ્વી તણા દીઠા થકી, પશુઓ મુકાએ સદ્ય જેવાં નાસતાં ચેરો થકી. છે ૯ તારક તમે જીનરાજ કેવી રીતથી સંસારીના, તમને હદયમાં ધારી ઉલટા તારતાં સંસારીઓ; આશ્ચર્ય છે પણ : ચમકેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધા રથી જળને તરે. પ૧ કામ ક્રોધ અભિમાનના પ્રભાવને છે જેણે હ, ક્ષણમાત્રમાં તે રતિપતિને સહેજમાં આપે
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy