________________
( ૩૫ ) જડ ચેતન એ આતમ એકજ, થાવર જંગમ સરિખે; દુઃખ સુખ સંકર દુષણ આવે, ચિત્ત વિચારી જે પરિ; મુનિ ! ૩ છે એક કહે નિત્યજ આતમ તત, આતમ દરશણ લીને; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હી. મુનિ | ૪ સંગત મત રાગિ કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે. મુનિ ૫ ૫ છે ભૂત ચતુષ્ક વરજિત આતમ તત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જે નજર ન દેખે, તે શું કીજે શકટે મુનિ છે દ એમ અનેક વાદિ મત વિભ્રમ, સંકટ પડી ન લહે, ચીત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત કોઈ ન કહે, મુનિ પાછા વલતું જગ ગુરૂ ઈણિ પરે ભાખે, પક્ષ પાત સબ ઇડી, રાગ દ્વેષ મેહ પખ વજિત આતમ શું રઢ મંડી. મુનિ | ૮ આતમ ધ્યાન કરે જે કોઈ, સે ફિરી ઈમે નાવે વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે, મુનિ ! ૯ છે જેણે વિવેક ધરીયે પખ ગ્રહીયે તે તત જ્ઞાની કહીરે, શ્રી મુનિસુવ્રત કૃપા કરેતે, આનંદઘન પદ લહિયે, મુનિ કે ૧૦ મે ઈતિ છે
| | પથ : નમકિન સ્તવન છે રાગ આશાવરી . ધન ધન સંપતિ સાથે રાજાએ દેશી
ષટ દરશણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક પટ દરશણુ આરાધેરે, ષટ છે ૧. એ આંકણું. જિન સુર પાદપ પાય