SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) अथ सुरकिन्नर चैत्यवंदन સુરકિન્નરનાગનનરિંદન, પ્રણમામિ યુગાદિમજિનમજિત; સંભવમભિનંદનમથ સુમતિ, પદ્મપ્રભમુજજવલધરમતિ. તે ૧ વદે ચ સુપાર્શ્વજિનૂદ્રમહં, ચંદ્રપ્રભમષ્ટકુકર્મ દહે; સુવિધિપ્રભુશીતલજિનયુગલં, શ્રેયાંસમસંશયમતલબલં. ૨ પ્રભુમય નુપરસુપૂજ્યસુત, જિનવિમલમનંતમભિજ્ઞનત નમ ધર્મમધમનિવારિગુણે, શ્રી શાંતિમનુત્તરકાંતિગુણું. એ ૩ મે કુંથુ શ્રીઅરમલીશજિના મુનિસુવ્રતનસિનેમીસ્તમસિ દિનાન; શ્રી પાર્શ્વજિનેમિલેંદ્ર નાં, વંદે જિનવરમભિરૂતમં. ૪ | કલશઃ ઇતિ નાગકિન્નરનરપુરંદરવદિતકમપંકજા, નિજિતમહારિપુમેહમસૂરમામદ મકરધ્વજાર; વિલસંતિ સતત સકલમંગલકેલિકાનનસન્નિભા, સર્વે જિના મે હૃદયકમલે રાજહંસસમપ્રભા.. | ૫ | ઈતિ. .. अथ श्री पंचतीर्थनुं चैत्यवंदन. આદિદેવ અરિહંત નમું, સમરું તારું નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણું, ત્યાં ત્યાં કરૂં પ્રણામ. મે ૧ શત્રુજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખબ જુહાર. | ૨ | અષ્ટાપદગિરિ ઉપરે, જિન ચોવીશી જોય; મણિમય મૂરતી માનશું, ભરતે ભરાવી સોય. . ૩સમેતશિખર તીરથ વડું, જ્યાં વિશે જિનપાય; વૈભારક ગિરિ ઉપરે, શ્રી વીર જિનેશ્વર
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy