SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૦), श्री अनाथी मुनिनी सज्झाय. રાગ. ભુલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યા. એક દીન શ્રેણિક રાયછે, વનમાં ફરવાને જાય, તવ દીઠા મહા મુનીવરૂ, લઘુ વયના બાળ, શ્રેણિક પૂછે વિનયથી. ટેક છે ૧ મુનિ કહે મેં અનાથથી, લીધે મુનિવર પંથ, અનાથતા દુર કરૂં, ચાલે આ૫ મુજ સંગ. શ્રેણિક છે ૨છે તું પણ છે અનાથતા, સાંભળ મગધનાં ભૂપ, હું રે કેમ અનાથ છું, નહિ ધારૂં એ ઉપ. શ્રેણિક. છે ૩. હાથી ઘોડા માહરે ઘણાં, અને ઉર સુખ ભેગ, અનાથ હું કેમ રાજી, સમજાવે મુજ સંગ. શ્રેય છે ૪ નથ અનાથ જાણે નહિ, મુનિ કહે સુણ સાવધાન, કે સંબી નયરી વસે, મુજ પિતા ધનવાન. શ્રેણિક છે ૫ છે પુર્વ કમેં મુજ શરીરમાં, રેગે ઘેર્યો ચિહું પાસ, અનેક ઉપાય ન ઉપશમે, વેદના ન ખમાય, એક છે દ સ્વજન વર્ગ ગુરે ઘણું, ભાઈ ભગિની સહુ જોય, માત પિતા વળી ભામિની, દુઃખથી છોડાવે ન કોય. શ્રેત્ર છે ૭એણે અવસરે શુભ યોગથી, ઉપ મુજ વિચાર, આ વેદના જે ઉપશમે, તે લહું સંજમભાર. શ્રેટ | ૮ નાથ વિના બહુ દુઃખ લહયાં, ભમતા ચઉગતિ બાર, જિન ધર્મ વિના કેઈ, નહિ અનાથ આધાર છે. તે ૯ ! તવ ગ્રહી મુનિરાજથી, સમ શ્રેણિક રાય, જગનાથ વિણ નાથતા ખરે કેઈનવિ થાય છે. ૧૦ | સદગુરૂએ સમજાવીઓ લાગે ફરી ફરી પાય, મુનિ અનાથી ગુરૂ હેતથી, પુષ્પ અક્ષયપદ પાય. શ્રેણિક ! ૧૧ / ઈતિ,
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy