SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૧ ) ઢાનું રાગીયાજી, શ્રી વીર સમીપે આવીચાજી. ।। ૪૨ ।। સયમ મારગ લીનેાજી, તપસ્યાએ મનભીનાજી શાહ ધન્નોજી, માસ ખમણુ કરે પારણાજી. ।। ૪૩૫ તપ કરી દેહને ગાળીજી, દુષણ સઘળાં ટાળીજી, વૈભાર ગીરિજી, ઉપર અણુસણ આદđજી. ।। ૪૪ ૫ ચઢતે પરિણામે સાયજી, કાળ કરી જણ ઢાયજી, દેવગતિયેજી, અનુત્તર વિમાન ઉપન્યાજી. ।। ૪૫ ।। સુર સુખને તિહાં ભાગવી, ત્યાંથી દેવ દાનુ ચવી, વિદેહેજી, મનુષ્યપણું તેહ પામશેજી. ॥ ૪૬ ।। સુધા સંયમ આદરી, સકળ કર્મને ક્ષય કરી, લી કેવળજી, મેાક્ષ ગતિને પામશેજી. ૫ ૪૭ દાન તણા કુળ દેખાજી, પન્ના શાળીભા પેખાજી, નહિ લેખાજી, અતુલ સુખતિહાં પામશેજી. ।। ૪૮ ૫ ઇમ જાણી સુપાત્રને પેખાજી, જિમ વેગે પામેા માક્ષેાજી, નહિ ખેાજી, કદીયે જીવને ઉપરેજી. ॥ ૪૯ ।। ઉતમના ગુણ ગાવેજી મનછિત સુખ પાવેજી, કહે કવિજનજી શ્રોતાજન તુમે સાંભળેાજી. ૫૦ ! ઈતિ. अथ थावच्चाकुमारनी सज्झायो. હાલ ૧ લી. માય કહે થાવચા પ્રત્યેરે વાલા, સાંભલ માહરી વાતરે વાલા, આતમના પ્યારા મારારે વાલા, સેાભાગી સુજાતરે, પુત્ર વાલારે, મીઠા બેલારે, માહનગારારે, આજ્ઞા નહીં દે”. ।। ૧ । ખત્રીશે ભલી ભામિનીરે વાલા, ભાગવા ઇંગુશુ` ભાગરે, દિવસ નહિ એ યેાગનારે વાલા, વૃદ્ધપણે લેજો ચાગરે. પુ॰ મીઠું મે॰ ॥ ર્ ।। ચણુ સાવન મેતી ૩૧
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy