________________
(૪૭૦) ધર્મ સામગ્રી સાર રે. ગાયમ છે ૩પૃથ્વી પાણી તે ઉમાંજી રે, વાયુ વનસ્પતિ માંય, બીતિ ચઉદ્રિી વિશે રે, કાલ ઘણે રખડાય રે. ગાયમ છે ૪પંચેન્દ્રિય સુર નારકીજી રે, ધમહીન દુઃખદાય, આ મનુષ્ય દુર્લભ કહ્યું જી રે, ઇંદ્રિય બલ સુખદાય રે. ગાયમ છે ૫ છે શ્રતને શ્રદ્ધા ધર્મમાંજી રે, દુર્લભ શક્તિ પ્રકાશ, મિથ્થા કુતીરથી વિશેજી રે. કુમતિને કુવાસ રે. ગાયમ છે દો જરા આઈ યૌવન ગયુજી રે, ઇંદ્રિય બલ થાય ક્ષીણ, કુટુંબ કામ આવે નહીંછ રે, સહુ સ્વારથ પ્રવીણ રે. ગેયમ, છે ૭૫ વૃદ્ધપણે થાશે નહિછ રે, તપ સંજમ ઉપકાર, તે માટે સુકૃત કરેછ રે, સમ્યક શિવ સુખકાર રે. ગોયમ, છે ૮ વીર વચન શ્રવણે સુણીજી રે, શ્રેણી શ્રમક વિચાર, ઉત્તરાધ્યયન દશમે કહ્યોછ રે, અકે ૬ સુખકાર રે. ગેયમ છે ૯ ઈતિ. अथ श्री पनरमा अध्ययननी सज्झाय.
રાગ સાંભલો મુનિ, ગુણ ગાવે મુનિ સંયમ રાગી, સત્તર ભેદ સુભાગી ૨. પંચ મહાવ્રત પાવનકારી, પંચાશ્રવના ત્યાગી રે. છે ગુણ છે ૧ મે પંચેદ્રિય વશ દંડ ત્રિક હારી. ચાર કષાય નિવારી રે, સ્વજન સંઘાતે મેહ નિવારી, નાણ દંસણ ગુણ ધારી રે. ગુણ ૨. નિજ પર રક્ષક રાગ નિવારે, મમતા મનની મારે રે, માનાપમાને સમ પરિણામી, હર્ષ શેક નવિ ધારે છે. મેં ગુણ ૩કઠીન વચન સહે તે સાધુ, મંત્ર યંત્ર ન પ્રકાશે રે, સાધુ સંધાતે સરલ સ્વભાવી,