SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૪) દેવ, દશમાં શિતલનાથ કહીજે, નેવું ધનુષની કાય લહીજે, વાણુ ગુણાકર અમૃત પીજે, શ્રી શ્રેયાંસ જીન દુકૃત વારી, ત્રસ થાવરને અભય દાતારી, જનમ્યા તિન ભુવન ભયહારી. | ૧ | અભિનંદન જન શિતલનાથ, ચરણ લી છેડી સર્વ આથ, શિવ વધુને જા જઈ હાથ, તેરમાં વિમલનાથ જીણુંદા, અરપ્રભુથી પામે આગુંદા, મલ્લિનાથ છેડી દુકૃત ફંદા, મુનિસુવ્રત મન રાખી સે, શ્રી નેમિનાથ દેવાધી દે, પૂજ્યાથી ભવ ભવને ખે, ઈત્યાદિ જીનના ચવણ કલ્યાણ, દીક્ષા લેવલને નિવણ, નમન કર્યાથી ઉત્તમ ઠાણ. | ૨ | ઉવવાહરાય પ્રશ્રેણ સાર, જીવાભિગમ પન્નવણાધાર, જંબૂ પન્નતિ કરે વિચાર, ચંદ્રપન્નતિ સુર પન્નતિ, અષ્ટમ નિરયાવલી કાતિ, કાવડિં સિઆ નવમ કહંતિ, પુટ્ટીયા પુષ્ક ચુલીયા વખાણે, વહનિ દશા બારમે મન આણે, એહથી નાણું લહી સુખ માણે દ્વાદશ બાહ્યાભ્યન્તર ધારે, આદરી તપને કર્મ નિવારે, વીર જીનેશ્વર આગમ સારે. ૩ બાર ગુણે વદ અરિહંતા પ્રગટયા જેહનાં ગુણ અનંતા, પડિમા મુનિવર બાર વહંતા, માતંગ યક્ષ શાંતા નામે દેવી, શાસન સાર કરે નિત્ય મેવી, સમકિત સાર સદામન સેવી, ચઉવીહ સંઘ તિર્થ રખવાલ, વિદને પદ્રવ સવિ દરે ટાલ, હૈડે ધારી જીનગુણ માલ, શ્રી અચલગચ્છ અતિશય દીપે, ગુણનિધાન સૂરિશ્વરજીપે, વંદે જીન રવિચંદ્ર સમીપે. | ૪ |
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy