________________
(૪૫૯ )
पांचमनी स्तुति.
નિમ જીનરાયા શંખ લછન પાયા, શ્રાવણ સુદિ જાયા પંચમી દ્દિન પાયા, કાજલ સમકાયા શિવાદેવી માયા, શુદ્ધ ચારિત્ર રાયા આતમ સિદ્ધિ પાચા. ॥ ૧॥ અજીત જીનસ્વામી સંભવ મેાક્ષ ગામી, ચંદ્રપ્રભુ પામી સુવિધિથી પાપ વામી, અનંત ધર્મ ધામી કુંથુનાથ ભિરામી, પ`ચકલ્યાણુક પામી હું નમું શિશ નામી. ૫ ૨ ।। પાઁચાશ્રવ નિવારી જ્ઞાનપંચને ધારી, પ્રમાદ પ'ચ વિદ્યારી મહાવૃત પચ ધારી, પાંચ સુમતિ સુધારી કામ ગુણ પાઁચ વારી, જ્ઞાન પ`ચમી સુખકારી વીર આગમ ધારી. ।। ૩ !! સમકિતવંત શુરા શાસને સેવ પૂરા, જીનગુણ આતુરા નિજ દુઃકૃત ચૂરા, વિધિપક્ષ ગચ્છે હીરા ગુણનિધાન સૂરી ધીરા, રવિચંદ્ર જીન પ્યારા જગ જન સુખકારા. ॥ ૪ ॥
छठनी स्तुति.
સુવિધિ પ્રભુ જીન દેવરાજ મગર લઈન પાય માગશીષ વદિ છઠે દિને દીક્ષા લીએ જીનરાય ઉજવલ વણે શાતિ દાતા, એકસો ધનુ કાયા અષ્ટ કર્મીને દૂર ટાલી પામ્યા શિવપુર ઠાય. ।। ૧ । પદમ પ્રભુ સુપાર્શ્વનાથ, ૧ શીતલને શ્રેયાંસ, વિમલ જીનેશ્વર નેમિનાથ, મહાવીર જીનેશ ઇત્યાદિ જીનવર તણા, દીક્ષાચવણને નાણુ છઠતણે દિન જાણીએ, એ ત્રણ કલ્યાણ. ॥ ૨ ॥ ષટકાય જણા કીજીએ, હાસ્યાદિ ષટ વાર, ષટ્દ્રવ્યને જાણીએ ષટ્ભાવ વિચાર, રસ છયે નિવારીએ. દુષ્ટ ભાષાને ટાલ શ્રી જીન