SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫૧) સુહંકને, વિજે ધરી કર વિષે શુભ ચારને, વાણી સુણે સરસ જોયણ એક સારી, વંદુ સુપાશ્વ પુરૂષોતમ પ્રીતિકારી. | ૯ | જલ્થ ઇનંદ્ર મુખ માગધિ અર્ધ ભાષા, દે નરે તિરિ ગણે સમજે સ્વભાષા, આર્યો અનર્થ સઘળા જ શાંતિ પામે, ચંદ્ર પ્રભું ચરણ લંછન ચંદ્રનામે. છે ૧૦ વૈરી વિરેાધ સઘળા જન ત્યાં વિસારે, મિથ્યાત્વિઓ વિનયી વાક્ય મુખે ઉચારે, વાદી કદી અને વિનયી થઈ વાદ માંડે, દેખી જીનેશ સુવિધિ જન ગર્વ છોડે. ૫ ૧૧ છે જે દેશમાં વિચરતા જીનરાજજ્યારે, ભીતી ભયંક નહી લવલેશ ત્યારે, ઇતિ ઉપદ્રવ દુકાલ અતિ દૂર ભાજે, નિત્યે કરૂં નમન શીતલનાથ આજે. છે ૧૨ છાયા કરે તરૂ અશોક સદૈવ સારી, વૃક્ષે સુગંધ શુભ શીતલ શ્રેયકારી, પચ્ચીસ જેયણ લગે નહિ આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવનથી સમાધિજે ૧૩ છે સ્વપ્ન ચતુર્દશ લહે જીનરાજ માતા, માતંગને વૃષભ સિંહ સુલક્ષ્મી દાતા, નિધૂમ અગ્નિ શુભ છેવટ દેખિને તે, શ્રી વાસુપૂજ્ય પ્રભુતા શુભ સ્વશી તે. મે ૧૪ છે જે પ્રાતિહાર્ય શુભ આઠ અશોક વૃક્ષે, વૃષ્ટિ કરે કુસુમથી સુરનાદ દક્ષે, બે ચામરે શુભ સુખાસન ભાસ્કરો તે, છે છત્ર હે વિમલનાથ સુદુંદુ ભીતે. ૧૫ સંસ્થાન છે સમ સદા ચતુરસ તારું, સઘણુ વજા રૂષભાદિ દીપાવનારૂ, અજ્ઞાન કોધ મદ મેહે હર્યા તમેએ, એવા અનંત પ્રભુને નમિએ અમે એ છે ૧૬ જે કર્મ વેરી અમને બહુ પીડનારા, તે કર્મથી પ્રભુ તમેજ મુકાવનારા, સંસાર - * કે . .
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy