SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૪૦ ) આણ્ણા રે, ઇહભવ પરભવ સુખદાયક એ સમ, અવર કાંઇ ન જાણા રે. સા॰ સ૦ ૫ ૫ ॥ સિજભવ સૂરિયે' રચીયાં, દશ અધ્યયન રસાલાં રે, મનક પૂત્ર હેતે તે ભણતાં, લહીયે. મગલ માલા રે. સા॰ સ॰ ॥ ૬ ॥ શ્રી વિજય પ્રભ સૂરિને રાજ્યે, બુધ લાભવિજયને શિષ્યે રે, વૃદ્ધિવિજય વિબુધ આચાર એ ગાયેા સકલ જગીશે' રે. સા૦ સ॰ ।। ૭ ।। ઇતિ દશ વૈકાલીક સઝાયેા સપૂ. श्री त्रिषष्ठि शलाका पुरुषना छंद. ચાપાઈની દેશી. પ્રહસમે પ્રણમું સરસતી માય, વલી સદ્ગુરૂને લાગુ પાય;ત્રેસઠ સલાકાના કહું નામ, જપ'તા શીઝે સહુ’કામ.॥૧॥ પ્રથમ ચાવીશ તીર્થંકર જાણ, તેહ તણાં હું કરીશ વખાણ; રિષભ અજિતને સંભવ સ્વામ, ચેાથા અભિનદન અભિરામ, ॥ ૨ ॥ સુમતિ પદ્મ પ્રભુ પૂરે આશ, સુપાર્શ્વ ચદ્ર પ્રભ દે સુખવાસ; સુવિધિ શીતલને શ્રેયાંસનાથ, એહ છે સાચા શિવપુર સાથે. ॥ ૩ ॥ વાસુપુજ્ય જિન વિમલ અનંત; ધર્મ શાંતિ કુંથુ' અરિહંત; અરમલ્લિ મુનિ સુવ્રત સ્વામ, એહથી લહિયે મુક્તિ સુ ઠામ. ॥ ૪ ॥ નમીનાથને નેમીસરદેવ, જસ સુરનર નિત સારૂં સેવ; પાશ્વનાથ મહાવીર પ્રસિદ્ધ, તૂટા આપે અવિચલ રિધ, ા પ ા હવે નામ ચક્રવર્તિ તણાં, ખાર ચકી જે શાસ્ત્રે ભણ્યા; પહિલા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy