SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૪) છઠા અધ્યયનની સક્ઝાય. મમ કરે માયા કાયા કારમી–એ દેશી. ગણધર સુધમ એમ ઉપદિસે, સાંભલે મુનિવર વૃંદ રે, સ્થાનક અઢાર એ ઓલ, જેહ છે પાપના કંદ રે. ગઇ છે ૧ મે પ્રથમ હિંસા તિહાં છાંડિયે, જુઠ નવિ ભાંખિ વયણ રે. તૃણ પણ અદત્ત નવિ લીજીયે, તજી મેહુણ સયણ રે. ગઇ છે ૨ પરિગ્રહ મુચ્છ પરિહરે, નવિ કરે ભયણ રાતિ રે, છડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. ગo | ૩ અકલપ આહાર નવિ લીજીયે, ઉપજે દેષ જે માંહિ રે, ધાતુનાં પાત્ર મત વાવરે, ગૃહી તણા મુનિવર પ્રાણી છે. ગઇ છે ૪ ગાદીયે માંચી ન બેશી, વારિયેં શય્યા પલંગ રે, રાત રહિચે નવિ તે સ્થલે, જિહાં હવે નારિ પ્રસંગ રે. ગઇ છે ૫ | સ્નાન મજજન નવિ કીજીયે, જિણ હવે મન તણે ક્ષોભ રે, તેહ શણગાર વલી પરિહરે, દંત નખ કેશ તણી ભરે. ગ ૬ | છઠે અધ્યયને એમ પ્રકાશી, દશવૈકાલિક એહ રે, લાભવિજય ગુરૂ સેવતાં, વૃદ્ધિવિજય લહ્યો તેહ રે. ગ. | ૭ | ઈતિ. સાતમા અધ્યયનની સઝાય. કપૂર હવે અતિ ઉજલો રે–એ દેશી. સાચુ વયણ જે ભાંખીયે રે, સાચી ભાષા તેહ, સગ્રામેસા તે કહિયે રે, સાચું મૃષા હોય જેહરે. ૧ સાધુજ કરજે ભાષા શુદ્ધ, કરી નિર્મલ નિજ બુદ્ધિ રે. સારા કરા એ આંકણું. કેવલ જુઠ જિહાં હવે રે, તેહ અસચ્ચા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy