SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) ૨ | પાઉસ ભીની પવિની, ગઈ તે ગુફા માંહિ તેમ રે, ચતુરા ચીર નિચોવતી. દીઠી ઋષિ રહનેમરે. શી. ૩ | ચિત્ત ચલે ચારિત્રિયે, વણ વદે તવ એમરે; સુખ ભેગવી સુંદરી, આપણે પૂરણ પ્રેમ. શી. ૪ તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાંખેરે, વયણ વિરૂદ્ધ એ બેલતાં, કાંઈ કુલ લાજ ન રાખેરે. શીટ મેપા હું પુત્રી ઉગ્રસેનની, અને તુ યાદવ કુલ જારે એ નિમલ કુલ આપણાં, તે કેમ અકારજ થાયેરે. શી) | ૬ | ચિત્ત ચલાવી એણપરે, નિરખીશ જે તું નારીરે, તે પવનાહત તરૂપરે, થાઈશ અથિર નિરધારીરે શી માથા ભોગ ભલા જે પરહર્યા, તે વલી વાંછે જેહરે, વમન ભક્ષી કતર સમે કહીયે કુકમી તેહરે. શી છે ૮ સરપ અંધક કુલ તણું, કરે અગ્નિ પ્રવેશ, પણ વસિયું વિષ નવિ લિયે, જુઓ જાતિ વિશેષરે. શી) | ૯ | તિમ ઉત્તમ કુલ ઉપના, છેડી ભોગ સંજોગરે ફરિ તેહને વાં છે નહિં, હવે જે પ્રાણ વિગરે. શી) | ૧૦ | ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષરે, સદાતે સંકલપથી, પગ પગ ઈમ જિન ભાંખેરે. શીટ છે ૧૧ છે જે કણ કંચન કામિની, ઈચ્છતા અને ભાગવતારે; ત્યાગી ન કહી તેહને, જે મનમેં શ્રી જોગવતારે. શી છે ૧૨ ભેગ સંગ ભલાલહિ, પરહરે જેહ નિરીહરે, ત્યાગી તેહજ ભાંખી, તસપદ નમું નિશદીહ રે. શી. ૧૩ એમ ઉપદેશને અંકુશે, મયગલ પરે મુનિરાજે રે, સંયમ મારગ સ્થિર કર્યો, સાચું–વંછિત કાજે છે શીવ ૧૪
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy