SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) ગામ તિહાં, વિષ્પ વસે વસુભૂઈ સુંદર, તસુ ભજજા પુત્વવી સયલ, ગુણ ગણુ રૂવ નિહાણ, તાણ પુત્ત વિદ્યાનિલઓ, ગાયમ અતિહિ સુજાણ. . ૭ મે “દ્વિતિય ભાષા ” ચરમ જિણેસર કેવલ નાણી, ચઉહિ સંઘ પઈઠા જાણ, પાવાપુરી સામી સંપત્તિ, ચઉવિ દેવ નિકાચે જુત્તે. ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યા મતિ ખીજે; ત્રિભુવન ગુરૂ સિંહાસન બઈઠા, તતક્ષણ મોહ દિગંતે પઈઠા. ૯ છે ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચોરા; દેવ દુંદુહિ આકાશે વાજ, ધરમ નરેસર આવિઓ ગાજી. ૧૦ | કુસુમવૃષ્ટિ વિચે તિહાં દેવા, ચોસઠ ઇંદ્રજસુ માગે સેવા, ચામર છત્ર સિવરિ સોહે, રૂપે જિણવર જગ સહુ મેહે. છે ૧૧ છે વિસમ રસભર ભરી વસંતા, જેજન વાણિ વખાણ કરતા; જાણુવિ વહેંમાણ જિણ પાયા, સુરનર કિન્નર આવે રાયા. | ૧૨ છે કાંતિ સમૂહે ઝલહલ કંતા, ગયણ વિમાણે રણ રણ કંતા, પખવિ ઈદભૂઈ મન ચિંતે, સુર આવે અહુ જઘન હેતે. છે ૧૩ છે તીર તરંડક જેમ તે વહતા, સમવસરણ પહોતા ગહગહતા; તે અભિમાને ગોયમ જપે, ઈણ અવસરે કોપે તણુ કંપે. તે ૧૪ મે મૂઢ લેક અજાણુઓ બોલે, સુર જાણુતા ઈમ કાંઈ ડેલે; મૂ આગળ કઈ જાણુ ભણિજે, મેરૂ અવર કેમ ઉપમા દીજે. મે ૧૫ છે “વસ્તુછેદ” વીર જિણવર વીર જિણવર નાણુ સંપન્ન, પાવાપુરિ સુરમહિય પત્તનાહ સંસાર તારણ, તિહિં દેહિં નિમ્મવિય સમવસરણ બહુ સુખ કારણું, જિણવર જગ ઉજેય
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy