SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૨). મા; એકલ રાવણે જગ સૌ છો, (પણ) કમથી તે પણ હા રે. પ્રાણી છા શ્રી રામ લક્ષમણ મહા બળવંતા, વળી સત્યવંતા શ્રી સીતા; બાર વરસ લગે રહ્યાં વનવાસી; વીતક તસ બહુ વિત્યાં રે. પ્રાણુ ટા છપ્પનકોડ જાદવને રાણે, કૃષ્ણજી મહાબળી જાણ; અટવી કેશબીમાં એકલડે હતું, વળવળ વિણ પાણું રે. પ્રાણ છે ૯. પાંચે પાંડે મહા ગુઝારા, હારી સતી દ્રપતી રાણું; બાર બાર વરસ વન દુખ દીઠાં, ભમિયા દુઃખે ભારી રે. પ્રાણી છે ૧૦ | સતીય શિરોમણી દ્રોપતી કહીયે, પાંચે પાંડવની રાણી, સુકમાળિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પાંચ ભરતાર રે. પ્રાણ છે ૧૧ છે કમે હલકો કીધે હરિશ્ચંદ્રને, વહેચાણ તારા મહારાણું; બાર વરસ લગે માથે આણ્યું, ડુંભ (ચાંડાલ) તણે ઘર પાણીરે. પ્રાણી છે ૧૨ કે દધિવાહન રાજાની કુવરી, ચાવી (પ્રસિદ્ધ) ચંદન બાળા, ચપદની (પશુઓની) પરે ચાટે વેચાણ, કર્મતણું એ ચાળા રે. પ્રાણી છે ૧૩સમકિત ધારી શ્રેણિક રાજા, બેટે બાંધે મુશ્કે, ધર્મી નરપતિ કમેં દબાણ, કર્મથી જેર ન કિકે છે. પ્રાણી છે ૧૪ કે ઈશ્વર દેવને પાર્વતી રાણ, કર્તા પુરૂષ કહેવાયા; અહોનિશ સમશાને વાસ, ભિક્ષા ભેજન ખાયા છે. પ્રાણ છે ૧૫ સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતા, સેળ કળા શશિ હરજગ જા, દિન દિન જાય ઘટતો રે પ્રાણી છે ૧૬ નળરાજા પણ જુવટે રમતાં, અરથ ગરથ રાજ્ય હાબાર વરસ લાગે વન દુઃખ દીઠાં, તેને પણ કમ ભમાડે છે. પ્રાણ છે
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy