SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) હે. બં૦ | ૨૧ મે ચિત્ત મુનિ તિહાંથી વળ્યા, કઠિણ કમને બેતાજી; જ્ઞાન લહી મુખ્ત ગયા, ચકી સાતમે પહોતા હે. બં૦ | ૨૨ મન વચ કાયાયે કરી, જે કઈ જૈન ધર્મ કરશેજી; ટાળી કમ પરંપરા, તે શિવપુરી વરશે હે. બં૦ | ૨૩ | ઉત્તરાધ્યયનને તેરમે, એહી અર્થ વખાણ્યા; રૂપ મુનિ સુપસાયથી, જેણમલજી જાણ્યા હે. બં૦ | ૨૪ | ઈતિ. अथ श्री जीवदयानी सज्झाय ચતુર નર, જીવ દયા ધર્મ સાર; જેથી પામીએ ભવને પાર. ચતુર નર જીવ દયા સાર. ૫ ૧ છે ગજ ભવે સસલે ઉગાર્યો રે, કરૂણુ આણું અપાર; શ્રેણિકને ઘેર ઉપજોરે, અંગજ મેઘ કુમાર. ચ૦ મે ૨ | વીર વાદી વાણું સુણીરે, લીધે સંયમ ભાર; વિજય વિમાને ઉપરે, સિધશે મહા વિદેહ મઝાર, ચ૦ | ૩ | નેમી પ્રભુ ગયા પરણવારે, સુણિ પશુડાને પિકાર; પશુડાંની કરૂણા ઉપનીરે, તજ્યા રામતી નાર. ચ૦ કે ૪ છે શરણે પારે ઉગારીયેરે, દયાનિધિ મેઘરથ રાય; શાંતિનાથ ચકી થયા, દયા તણે સુપસાય. ચ૦ છે ૫ મે માસ ખમણને પારણેરે, ધર્મ રૂચી અણગાર; કીડીની કરૂણ ઉપનીરે, કીધે કડવા તુંબાને આહાર. ચ૦ | ૬ | સર્વાર્થ સિદ્ધમાં ઉપન્યારે, સિધ્યા વિદેહ મેઝાર; ધર્મઘોષના શિષ્ય થયા રે, શુભ દયાં તણાજ પસાય. ચ૦ | ૭ | અજુનમાલી જાણજો રે, લીધે.
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy