SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૪) રતિએ, રૌદ્ર ઇયાન નઉ ધ્યાઈએ, ધર્મયુક્ત આરાધીએ, સાધીએ શિવ રમણી એમ સંતતી એ છે ૩૮ છે અણ સણ કરી પંડિત મરે, સદ્ધહીયાથી ઉધરે તે તરે ભવજલ શુભ ભાવે થયા એ કશ્મબીજ બાલી કરી, ભવ અંકુર નિરા કરી મન ઠરી સુખ વિલસે સિદ્ધિ ગયા એ છે ૩૯ કલશ વિહરમાણ જગે દીપતા, પાસચંદ ઉવઝય, કીધી નિશિ આરાધના, સમર સિંધ મન ભાય છે ૪૦ | સાધુ શ્રમણ જે મન ધરે, શ્રાવક શ્રાવિકા એહ, અનુક્રમે તે શિવગતિ લહે, એણે વચને ન સંદેહ. ૪૧ છે સંપુર્ણ. श्री जीवराशीनी सजाय. હવે રણું પદમાવતી, જીવરાસી ખમાવે, જાણપણું જગતે ભલું, એણે વેળાયે આવે, તે મુજ મિચ્છામિદુક્કડં. | ૧ | અરિહંતની સાખ, જે મેં જીવ વિરાધિયા, ચોરાશી લાખ. તે મુજ છે ૨ | સાત લાખ પૃથ્વીતણા સાતે અપકાય, સાત લાખ તે કાયના, સાતે વળી વાય. તે મુજ૦ | ૩ | દસ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચઉદે સાધાર, બી તી ચૌરેંદ્રીય જીવના, બે બે લાખ વિચાર. તે મુજ છે ૪ કે દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી, ચઉદ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ પાપા ઈણુભવે પરભવે સેવિયાં, જે પાપ અઢાર, વિવિધ ત્રિવિધે કરી પરિહરૂં, દુગતીનાં દાતાર. તે મુજ છે ૬. હિંસા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy