SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૬) લગાર. માર્ગ છે ૩ છે પ્રાણીને પરિયાણું આવિયું, ન ગણે વાર કુવાર; ભદ્રા ભરણી ચેગિણ, જે હોય સામે કાલ. માર્ગ છે ૪ જમરૂપે બિહામણું, વાટે દીયેરે માર, કૃત કમાઈ પૂછશે; જીવને કીરતાર. માર્ગ પા લેભે વાહ્યો જીવડે; કરતો બહુ પાપ, અંતરજામી આગલે કેમ કરીશ જબાપ. માર્ગ છે ૬. છે જે વિણ ઘી સરતો નહીં, જીવન પ્રાણ આધાર; તે વિણ વરસ વહી ગયાં, શુદ્ધ નહીં સમાચાર. માર્ગ છે ૭ મે આવ્યે તું જીવ એકલે, જાતાં નહીં કેઈ સાથ; પુણ્ય વિના તું પ્રાણીયા. ઘસતે જાઈશ હાથ. માર્ગo | ૮ | મગ કેરી માંહે પિશીયે, તેહિ ન મેલે મત, ચેતણહારા ચેતજે, જાશે ગોફણ ગોલા સોત. માર્ગ છે ૯ છત્રપતિ ભૂપ કઈ ગયા, સિદ્ધ સાધક લાખ; કેડ ગમે કરણ આવટયા, અમર કઈ જીવ દાખ. માર્ગ છે ૧૦ | આપણુ દેખતાં જગ ગયો, આપણે પણ જાના; રૂદ્ધિ મેલી રહેશે નહિ, મોટા રાયને રાણા. માર્ગ ૧૧ દાહાડે પહેાતે આપણે, સહુ કેઈ જાશે, ધર્મ વિના તમે પ્રાણયા, પડશે નરકા વાસે. માર્ગ છે ૧૨ છે સંબલ હોય તે ખાઈએ, નહિતે. મરીયે ભૂખ; આપણે તિહાં કેઈ નહિં, જેહને કહીયે દુઃખ. માર્ગ છે ૧૩ છે આગલ હાટ નવાણીયા, ન કરે કેઈ ઉધાર; ગાંઠે હેયતે ખાઈએ, નહીં કેઈ દેઅણહાર. માર્ગ છે ૧૪ નિશ્ચલ રહેવું છે નહિં, મ કરે મોડામેડ; પર સ્ત્રી પ્રીત ન માંડિયે, એતે મોટી ખેડ. માર્ગ, ૧૫ વસ્તુ પીયારી મત લીયે, મ કરે તાંત પીયારી;
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy