SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮ ) ૪ ચોરાશી વરસ હજાર સમુર્ણિમ જાણજે, બેચર ગર્ભજ ભાગ અસંખ્ય પલ્યગુરેજે, બહુતેર હજાર વરસ સમુર્ણિમ જય, અસગ્નિ ઉર પર ત્રેપન સહસ વર્ષનુરેજે. કે ૫ છે હવે સંગ્નિ અસંગ્નિ ભુજપુર કમથી જાણજે, પૂર્વ કે વર્ષ બેતાલીશ સહસવું રે, વલી ગર્ભજ નરનું તીન પપમ આય, વ્યંતર પલ્ય અર્ધી તેહની દેવીનું રેજો. . ૬. વલી દક્ષિણ દિશીના અસુરનું સાગર એકજે, સાડાત્રણ પપમ તેહની દેવીનુ, દિશી ઉત્તર સાધિક સાગર અસુર કુમાર, દેવી તેહની પલ્યસાડા ચાર રેજે. મે ૭ મે દિશી દક્ષિણ નવનિકાએ પલ્ય દેઢ, દેવીનું વળી અર્ધપત્યનું જાણીયેરે જે, દેપલ્ય દેશે ઉણા ઉત્તર નવ નકાય, દેશે ઉણપલ્ય દેવી તસ આગેરેજે. ૮ ૫ શશિલ્ય એક વલી લાખ વરષને આયુ, સૂર્યપલ એક સહસ વર્ષનું લીસ્ટયેરે, બિહુ દેવીનું તે કમથી અર હોય, ગ્રહ એક પલને દેવી અર્ધી કીજીએ રેજે. અર્થો પલ નક્ષત્ર પા પલ તારા ધાર, દેવી સાધીક ચઉ અડભાગે કમથી રેજે, પહેલે બે સાગર બીજે સાધિક જેય, ત્રીજે સાતજ ચેાથે કલ્પ અધિકથીરેજે. ૧૦ | પંચમ દેવલેકે દશને છઠે ચઉદ, સતર સાગર સાતમે આયુઃ જાણીયેરે, એકેક વૃદ્ધિથી ગ્રઈવેક નવમી જેવજે, એકત્રીશ સાગર તિહાંનું આય વખાણીયેરેજે. ! ૧૧ છે અનુત્તર પાંચમાં તેત્રીસ સાગર આય, પહેલી તે નરકે સાગર એક વિચારીયે, બીછમાં તીનજ ત્રીજમાં વલી સાત, ચાથી
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy