SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૮), નાણી, ચંદનબાળા વાત સુણીને, હૈડામાં હરખાણી. આઘા લા વીર કને જઈ દીક્ષા લીધી, તતક્ષણ કર્મ ખપાવ્યા, ચંદનબાળા ગુણહ વિશાળા, શિવમંદિર સિધાવ્યા. આઘા ૫ ૧૦ છે એહવું જાણી રૂડા પ્રાણી, કરજે શિયાળ જતના શિયળ થકી શિવસંપદ લહીચે, શિયળે રૂપ રતના. આઘાપા૧૧ નયન વસુ સંયમને ભેદે, સંવત સુરત મઝારે, વદિ અષાઢ ત છઠ દિવસે ગુણગાયા રવિવારે. આઘા૧રા શ્રી વિદ્યાસાગર સુરિ શિરામણ, અચળગચ્છ સોહાયા; મહિયલ મહિમા અધિક બિરાજે, દિન દિન તેજ સવાયા. આઘા. ૧૩ા વાચક સહજ સુંદર સેવક; હરખ ધરી ચિત્ત આણી; શિળ ભલીપરે પાળે ભવિયણ, કહે નિત્ય લાભ એ વાણી. આઘા. ૧૪ના ઈતિ. સંપુર્ણ. अथ नारकीर्नु छढाळियु. - ઢાલ ૧ લી. વદ્ધમાન જિમ વિનવું સાહિબ, સાહસ ધીરેજી; તુમ દરિસણ વિણ હુ ભ. ચઉગતિમાં વડવીછ. પ્રભુ નરકતણાં દુખ દેહિલાં. ૧ | મેં સહ્યા કાળ અનંતેજી, સેર કિયાં નવ કે સુણે, એક વિના ભગવતેજી પ્રભુ. ૨ પાપ કરીને પ્રાણી, પહેલે નરક મઝારે. કઠિન કુભાષા સાંભળી, નયણ શ્રવણ દુઃખકારે છે. પ્રભુ છે ૩છે શીતળ ની ઉપજે, રહેવું વળી તે ઠામજી; જાનું પ્રમાણ રૂધિરના, કીય કહ્યાં બહુ તામે છે. પ્રભુ છે ૪ તવ મન માંહિ ચિંતવે, જઈએ કિણ દિશિ નાસો; પરવશ પદ્ધ પ્રા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy