SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪૪) કેટીક તદા મે ૧૯ પરમેં પાટે શ્રી ચંદ્રસૂરે કહ્યું, ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું; સેલમે પાટ વનવાસ નિમમતિ, નામ વનવાસી સામંત ભદ્રોયતિ. ૨૦ છે પાટ છત્રીશમે સર્વ દેવા ભિધા, સૂરિવડ ગચ્છ તિહાં નામ શ્રવણે સુધા; વડ તલે સૂરિપદ આપીઉં તે વતી, વલીય તસ બહુ ગુણે જેહ વાંદયાયતી. ૨૧ સૂરિ જગચંદ જગ સમરસ ચંદ્રમા, જેહ ગુરૂ પાટે ચઉ અધિક ચાલીસમાં; તેહ પામ્યું તપા નામ બહુ તપ કરી, પ્રગટ આઘાટપુરી વિજય કમલાવરી. છે ર૨ એહ પટ નામ ગુણ ઠામ તપ ગણતણું, શુદ્ધ સહણ ગુણ ૩ણ એહમાં ઘણા; એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાન ગી વિબુધ પ્રગટ જગ દેવતા. | ૨૩ છે કેઈ કહે મુક્તિ છે વિણતાં ચીથરા, કેઈ કહે સહજ જમતાં ઘર દહિયાં; મૂઢએ દેય તસ ભેદ જાણે નહી, જ્ઞાન ચગે ક્રિયા સાધતાં તે સહી. ૨૪ | સરલ ભાવે પ્રત્યે શુદ્ધ એમ જાણતાં, હું લહુ સુજસ તુજ વચન મન આણતાં; પૂર્વ સુવિહિત તણા ગ્રંથ જાણી કરી, મુજ હેજે તુજ કૃપા ભવ પાનિધિ તરી. એ રપ હાલ ૧૭ મી. * કડખા ની દેશી છે. આજ જિનરાજ મુજ કાજ સિદ્ધા સ, વનતિ માહરી ચિત્ત ધોરી માર્ગ જે લહૈ તુજ કૃપા રસ થકી, તો હુઈ સંપદા પ્રગટ સારી. | આજ છે ૧ !
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy