SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તે કેમ હોય, એહ વિણ માર મારો નહીં, મેહ દેખી માચે સોયરે. એ સ્વા. ૧૧ળા મન થકી મિલનમેં તુજ કિયે, ચરણ તુજ ભેટવા સાંઈરે, કીજીએ જતન જિન એ વિના અવર ન વાંછીએ કાંઈરે. એ સ્વા. મે ૧૧૮ | તુજ વચન રાગ સુખ આગલે, નવિ ગણું સુર નર શમ રે, કેડી જે કપટ દાખવે, નવિ તણું તે એ તુજ ધર્મ રે. સ્વામેં ૧૧૯ છે તે મુજ હૃદય ગિરિમાં વસે, સિંહ જે પરમ નિરીહરે. કુમત માતંગના જુથથી, તે ન કશી પ્રભુ મુજ બીહરે. એ સ્વા. | ૧૨૦ કેડિ છે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એકરે, કીજીએ સાર સેવક તણ, એ તુજ ઉચીત વીવેકરે. સ્વા ૧૨૧ . ભક્તિ ભાવે ઇસ્યુ ભાષીએ, રાખીએ એહ મનમાંહી રે, દાસના ભવદુઃખ વારીએ, તારીએ સે ગ્રહી બાંહી. છે ૧૨૨ . બાલ જેમ તાત આગલ કહે, વનવું હું તેમ તુજ, ઉંચિત જાણે એમ આચરું, નવી રહ્યા તુજ કિસ્યું ગુજરે. એ સ્વા. ૧૨૩ છે મુજ હેજે ચિત્ત શુભ ભાવથી, ભવ ભવ તાહરી સેવરે, યાચીએ કેડી યતને કરી, એહ તુંજ આગલે દેવરે. એ સ્વામી | ૧૨૪ છે કલશ. હરિગીત છે. ઈમ સકલ સુખકર દુરિત ભયહર, વિમલ લક્ષણ ગુણ ધરે; પ્રભુ અજર અમર નરિંદ વંદિત, વીનવ્યો સીમંધરે, નીજ નાદ તજિત મેઘ ગજિત જૈર્ય નિજિત મંદર, શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જસવિજય બુધ જય કરે..૧૨પા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy