SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ર૮ ) શુભ મતિ રેહ. મન૦ ૨૦કલ્પે વચન કહ્યું અપવાદે, તે આણાનું મૂલ, મિશ્રપક્ષ તે મુનીને ન ઘટે, તેહ નહી અનુકલ. મન મે ૨૧ અપુનબંધકથી માંડિને, જાવ ચરમ ગુણઠાણ, ભાવ અપેક્ષાયે જિન આણા, મારગ ભાષે જાણું. મન મે ૨૨ | એક અહિંસામાં જે આણા, ભાષે પૂરવ સૂરિ, તે એકાંત મતિ નવિ રહિયે, તિહાં નય વિધિ છે ભૂરિ. મન મારવા આતમ ભાવ હિંસનથી હિંસા, સઘલા એ પાપ સ્થાન, તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન. મન ૨૪ . તસ ઉપાય જે જે આગમમાં બહુવિધ છે વ્યવહાર, તે નિશેષ અહિંસા કહિયે, કારણ ફલ ઉપચાર. મન ર૫ા જીવ અજીવ વિષય છે હિંસા, નગમ નય મત્ત જુત્ત, સંગ્રહ વ્યવહારે ષટકાએ, પ્રતિછ રજુ સુત્ત. મન ૨૬ આત્મ રૂ૫ શબ્દ નયતિને, માને એમ અહિંસ, ઓઘવૃત્તિ જોઈને લહિયે, સુખ જશ લીલ પ્રશંસ. મન મે ૨૭ ઈતિ. હાલ ૯ મી. . ચૈત્રી પુનમ અનુક્રમેં– એ દેશી. કેઈક સૂત્રજ આદરે, અર્થ ન માને સારજિન છે. આપ મતિ અવલું કરે, ભૂલા તેહ ગમાર. જિન”. તુજ વયણે મન રાખીયે. જે ૧ કે પ્રતિમા લોપે પાપીઆ, ચોગ અને ઉપધાન; જિ. ગુરૂને વાસ ન શિર ધરે, માયાવી અજ્ઞાન. જિતુજ | ૨ આચરણે તેની કરવી, કેતિ કહીયે દેવ, જિ. નિત ગુટે છે સાંધતા, ગુરૂ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy