SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) ચલવું સવિ ગચ્છરે. પણ તસ પાસે ગુણ ગણ ગ્રાસે, હાઈ ગલગલ મછરે. સાપાટા પછિત્તે અતિ માત્ર દીએ જે, અપછિ પચ્છિત્તરે, આસાયણ તસ સૂત્રે બેલી, આસાયણ મિચ્છત્તરે સારુ છે - તવસી અબહુશ્રુત વિચરતે, કરિ દેષની શ્રેણિરે; નવિ જાણે તે કારણ તેહને, કેમ વાધે ગુણ શ્રેણિરે. સારા છે ૧૦ માગ માત્ર જણે જેમ પંથી, અલહી તાસ વિશેષરે; લિંગાચાર માત્ર તે જાણે, પામે મૂહ કલેશરે. સા૧૧ાા ભેદ લહ્યા વિણ નાના પરિણતિ, મુની મનની ગત બાધરે; ખીણ રાતા ખિણ તાતા થાતા, અંતે ઉપાઈ વિરોધરે. સા| ૧૨ પથ્થર સમ પામર આદરતાં, મણિ સમ બુધ જિન છેરે; ભેદ કહ્યા વિણ આગમ થિતિને, તે પામેં બહુ ડીરે. સારા છે ૧૩ છે જ્ઞાન ભક્તિ ભાંજી અણલહેતાં, જ્ઞાન તણે ઉપચારરે; આરાસારે મારગ લપે, ચરણ કરણને સારરે. સા૧૪ ઉત્કષિ તેહને દે શિક્ષા; ઉદાસીને જે સારરે, પુરૂષ વચન તેહને તે બેલે, અંગ કહે આચારરે. સા૧૫ અમ સરિખા હાજે તમે જાણે, નહી તે સ્યાતુમ બેલરે; એમ ભાષી જાત્યાદિક દૂષણ, કાઢે તેનિ ટેલરે, સા૦ ૧દા પાસત્કાદિક દૂષણ કાઢી, હિલે જ્ઞાની તેહરે; યથા છંદતા વિણ ગુરૂઆણું, નવિ જાણે નિજ રેહશે. સા. ૧૭ના જ્ઞાનીથી તેમ અલગા રહેતા, હંસ થકી જેમ કાકરે, ભેદ વિનયના બાવન ભાગ્યા, ન લહે તસ પરિપાકરે. સા. ૧૮ સવ ઉદ્યમેં પણ તસ બહુ ફલ, પડે કષ્ટ અન્નાણરે; સૂત્ર અભિન્ન તણે અનુસાર, ઉપદેશ માલા વાણિ રે, સા.
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy